મોટી સફળતા / ચીની સેનાએ અરુણાચલથી લાપત્તા કિશોરને ભારતને સોંપ્યો, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ આપી જાણકારી

china handed over the young boy from arunachal pradesh

અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા મિરામ તારોનને ચીની સેનાએ ભારતીય સેનાને સોંપી દીધો છે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ