ટેક્નોલોજી / ચીને 5G લાયસન્સને આપી મંજૂરી, ભારતમાં 100 દિવસમાં શરૂ થશે ટ્રાયલ

China Grants 5G Commercial Licenses to Its Biggest Wireless Carriers

નવી પેઢીનું નેટવર્ક 5G નું ટેસ્ટિંગ ઘણા દેશોમાં થઇ રહ્યું છે. થોડાક મહિના પહેલા જ સેમસંગે પોતાનો પહેલો 5G સ્માર્ટફોન સાઉથ કોરિયામાં લૉન્ચ કર્યો હતો, તો બીજી બાજુ સેમસંગ ઉપરાંત ચિપસેટ નિર્માતા કંપની ક્વૉલકૉમ અને હુવાવે જેવ કંપનીઓ પણ 5Gને લઇને કામ કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ