લદ્દાખ / ચીન શા માટે ભારત સાથે આડોડાઇ કરી રહ્યું છે? અમેરિકન રણનીતિકારે તૈયાર કર્યો મહત્વનો રિપોર્ટ

China goal South Asia Indian territories Ladakh Report US think tank

લદ્દાખમાં ભારતીય વિસ્તારમાં ચીનની ઘૂષણખોરીને લઈને ચાલતા તણાવને લઈને અમેરિકાના એક રણનીતિકાર થિંક-ટેંકે મહત્વની વાત કરી છે. તેમણે કહ્યું કે, ચીનનો લક્ષ્ય દક્ષિણ એશિયામાં ભારતનો વધતા પ્રભાવને અટકાવવા માગે છે. આ ઉપરાંત અમેરિકા સાથે ભારતના જે રીતે સંબંધો મજબૂત બની રહ્યા છે તેને લઈને ચીનને તકલીફ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ