પ્રતિબંધ / મસૂદ અઝહર પર ચીનને US-ફ્રાંસ-બ્રિટેનનું અલ્ટીમેટમ

China gets ultimatum by us-france-britain on Azhar

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મસૂદને ગ્લોબલ આતંકી જાહેર કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ચીન જૈશના સરગના પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવ પર વારંવાર પોતાના વીટોનો વિશેષાધિકારનો પ્રયોગ કરી રોક લગાવી દે છે. સુરક્ષા પરિષદના ત્રણેય સ્થાયી દેશોએ ચીન સાથે તકનીકી આધાર પર આ પ્રસ્તાવ પરથી અવરોધ દૂર કરવા જણાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ