ચીન / કોરોના વાયરસની જંગ સામે ભારતે કર્યુ એવું કે ચીન થયું ભાવુક, જુઓ શું કહ્યું

china gets emotional with help of india on coronavirus said reminded of dr kotnis

ચીનના રાજદૂત સુન વેઇડૉન્ગ (Sun Weidong) એ કહ્યું કે તેમનો દેશ કોરોનાવાયરસ (Coronavirus) વિરુદ્ધ ભારતની મદદથી ઘણો ભાવુક છે. તેઓએ કહ્યું કે આ ચીન માટે મુશ્કેલ સમય છે. એવામાં હું ભારતીય મિત્રો તરફથી કરવામાં આવી રહેલી મદદથી ઘણો ભાવુક થયો છું. આ તમામે મને એ સમયની યાદ અપાવી છે, જ્યારે ડૉ. કોટનિસે મોટી સંખ્યામાં ચીની નાગરિકોના જીવ બચાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ