જમ્મૂ કાશ્મીર / ચીન આડું ફાટ્યુંઃ હવે પાકિસ્તાનનો સાથ આપતા કહ્યું કાશ્મીર મુદ્દે કરી આ માંગ

china for closed consultations at un security council on jammu kashmir

ચીને જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાના ભારતના નિર્ણય પર ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની માંગ કરી છે. એક સીનિયર ડિપ્લોમેટે આ અંગે જાણકારી આપી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ