ચીન / દુનિયાભરમાં જીવલેણ કોરોના વાયરસથી ભયનો માહોલ, શી જિનપિંગની ચેતવણી, હજુ તો...

china finds spike in coronavirus cases in jails officials fired

ચીન સહિત દુનિયાભરમાં જીવલેણ કોરોના વાઈરસને કારણે ભયનો માહોલ ફેલાયો છે. ગઈ કાલે શુક્રવારે ચીનની સરકારે અલગ અલગ જેલમાં કેદ 500 કેદીને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાની સત્તાવાર પૃષ્ટિ કરી હતી. ચીનના હેલ્થ કમિશનના જણાવ્યા અનુસાર, કોરોનાના સૌથી વધારે કેસ વુહાનની મહિલા જેલમાં સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ