મહામારી / કોરોના સંકટ વચ્ચે ચીને આપ્યા મોટા સમાચાર, વેક્સિનને લઇને તાત્કાલિક આપી આવી પરવાનગી

China extends emergency use of experimental Covid-19 vaccine to three more city

દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો ચાર કરોડથી વધુ થઇ ગયો છે. અત્યાર સુધી ૩,૦૧,૧૧,૭૪૮ દર્દીઓ રિકવર થયા છે. સંક્રમણથી અત્યાર સુધી ૧૧.૧૮ લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. ચીનમાં તેની ઇમર્જન્સી કોરોના વેક્સિનનો તેના જ ત્રણ શહેરમાં ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. તેના નામ યિવુ, નિગંબો અને શેઓક્સિંગ છે. 

બ્રેકિંગ ન્યૂઝ