અર્થવ્યવસ્થા / કોરોનાના કારણે દુનિયાની અર્થવ્યવસ્થા પડી ભાંગી તો ચીનની GDPમાં રેકૉર્ડબ્રેક વધારો

China economy growth world economy down coronavirus

કોરોનાના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ ભાંગી પડી છે, ત્યારે ચીને માર્ચ ત્રિમાસિકમાં રેકૉર્ડ 18.3 ટકાનો રેકૉર્ડ જીડીપી ગ્રોથ મેળવીને સૌને ચોંકાવી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ