પ્રસ્તાવ પરત / યુએનમાં ચીનને કાશ્મીર મુદ્દે મળી પછડાટ, આ દેશોએ ભારતને આપ્યું સમર્થન

China drops plea for discussion on Kashmir at UN

ચીનના કાશ્મીર મુદ્દાને લઇને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચર્ચા કરવાનો પોતાનો પ્રસ્તાવ પરત લીધો છે. ચીન દ્વારા આ નિર્ણય સુરક્ષા પરિષદના કેટલાક સભ્યોના વિરોધ બાદ લેવામાં આવ્યો છે. અમેરિકા, રશિયા, ફ્રાંસ અને બ્રિટેન દ્વારા ભારતને સમર્થન આપતાં જણાવ્યું કે આ દ્વિપક્ષીય મામલો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ