Coronavirus / અમેરિકા જ્યાં ચીન પર આરોપ પર આરોપ લગાવી રહ્યું છે ત્યાં ડ્રેગને કરી ન્યુ યોર્કને આ મદદ

china donates 1000 ventilators to newyork

અમેરિકામાં કોરોના વાયરસનું કેન્દ્ર રહેલી ન્યુ યોર્કને ચીને 1000 વેન્ટિલેટર દાનમાં આપ્યા છે. ન્યુ યોર્ક કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત શહેરો પૈકીનું એક છે. અહીં કોરોના પીડિત દર્દીઓના ઇલાજ માટે ઉપયોગમાં આવતા મેડિકલ સાધનોની અછત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ