સંકટ ! / ચીને બૅન્કની સામે કેમ તૈનાત કરવા પડ્યા ટેન્ક? મહામારી બાદ હવે ફરી મોટી સમસ્યાના એંધાણ? 

China deploys tanks on the streets after massive bank scam

Social Media પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.જેમાં ચાઈનાના હેનાન પ્રાંતમાં પ્રદર્શનકારીઓને બેંકમાં ઘૂસતા અટકાવવા બેંકની આસ-પાસ ટેન્ક ઉભી કરાઈ છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ