માર્કેટ / કોરોના વાયરસના ભયની ચીનમાં ક્રૂડની ડિમાન્ડ ઘટી, ભારતમાં પ્રેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે

China Demands Corona Virus Crude Demand Diminishes, Petrol Diesel Prices Fall in India

ચીનમાં કોરોના વાઇરસના બદલે દુનિયાભરમાં ચિંતાનો માહોલ છે. વાઈરસ ન ફેલાય તે માટે ચીનમાં સુરક્ષા અને આરોગ્ય મામલે કડક કામ ચાલી રહ્યાં છે. જ્યારે હવે કોરોના વાઇરસના કારણે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના છે.

બ્રેકિંગ ન્યૂઝ