વિનાશક શસ્ત્ર / દુનિયાભરમાં તબાહી મચાવી શકે છે ચીનની આ મિસાઈલ : આ છે તેની ખતરનાક ખાસિયતો

China debuts df 41 missile capable of targeting world

પાડોશી દેશ ચીને સામ્યવાદી (કમ્યુનિસ્ટ) શાસનની 70મી વર્ષગાંઠ નિમિત્તે તેના ખતરનાક અને વિધ્વંસક હથિયારોની તાકાત સમગ્ર દુનિયાને દેખાડી હતી. સૈન્ય પરેડમાં દુનિયાને તબાહ કરી શકે તેવી વિનાશક મિસાઇલો, ટેન્ક, ડ્રોન અને અત્યાધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચીને પ્રથમ વખત હાઈપરસોનિક-ગ્લાઇડ મિસાઇલ પણ પ્રદર્શિત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ