કોરોના સંકટ / ચીનમાં એક દિવસમાં એટલા કેસ નોંધાયા કે ફરી દેશના માથે કોરોનાનું સંકટ તોળાયું

China: COVID-19 Cases Rise To 1,100 With 63 New Infections

ચીનમાં કોરોના વાયરસના 63 નવા કેસ સામે આવ્યા છે. તેમાં 2 ઘરેલૂ દર્દીઓ અને 1 અન્ય દેશથી આવેલા ચીની દર્દી છે. 63 નવા કેસમાં ચીનમાં ફરીથી કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ચીનમાં બુધવારે 2 મહિનાથી પણ વધારે સમય બાદ લૉકડાઉન હટાવાયું હતું પણ નવા કેસને કારણે દેશની ચિંતા વધી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ