એલાન / કોરોના વેક્સીનને લઇને ચીનની મોટી જાહેરાતઃ આ મહિનાથી મળવા લાગશે વેક્સીન

China coronavirus vaccine may be ready for public in november

ચીને કહ્યું કે કોરોના સંક્રમણથી બચવા માટે બનાવામાં આવી રહેલી તેમની વેક્સીન (Covid-19 Vaccine) અંતિમ તબક્કામાં છે અને નવેમ્બરથી આમ જનતા માટે ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ