લોકડાઉન / ચીનના આ પ્રાંતમાં ફરીથી લોકડાઉન, જાપાનમાં ઈમરજન્સી લાગૂ, જાણો અન્ય દેશોમાં શું છે સ્થિતિ

china coronavirus spread again in china emergency started in japan know the situation of other countries

ચીનમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં 5 મહિનામાં સૌથી વધારે નવા કેસ સામે આવ્યા છે. હેબેઈ પ્રાંતમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. પ્રવાસ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યું છે. બીજી તરફ જાપાનની રાજધાની ટોક્યોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત બાળકોની સંખ્યા 20 લાખને પાર થઈ ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ