ખુશીની લહેર / કોરોના વાયરસના કહેર વચ્ચે પહેલી વખત આવ્યાં સુખદ સમાચાર, જાણીને ખુશ થઈ જશો

china coronavirus patient gives birth to healthy baby viral on social media

કોરોના વાયરસનું નામ સાંભળતા જ લોકોના મગજમાં સતત મોતના વધતા આંકડાનો વિચાર આવે છે. જોકે ચીનના ઝેજિયાંગમાં નોવેલ કોરોના વાયરસથી સંક્રમિત મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે જ્યારબાદ ત્યાં ખુશીની લહેર વ્યાપી ગઇ.

બ્રેકિંગ ન્યૂઝ