એલર્ટ / કોરોના વાયરસની ભારત પર પણ થશે અસર, જલ્દી મોંઘી થઈ શકે છે આ વસ્તુઓ

china coronavirus impact on india coronavirus all update hurts cotton yarn and rajma trade know everything

ચીનમાં કોરોના વાયરસનો કહેર સતત વધી ચૂક્યો છે ત્યારે તેની અસર ભારત પર પણ થઈ શકે છે. મળતી માહિતી અનુસાર ચીન ભારતથી ખાવા પીવાની વસ્તુઓ ખરીદે છે અને તેમાં રાજમા પ્રમુખ છે. દેશમાં ઘરેલૂ જરૂરિયાત માટે વાર્ષિક 50 ટકા રાજમા ચીનથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. ભારતીય કંપનીઓનો દાવો છે કે દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાચા માલને પણ ચીનથી ખરીદવામાં આવે છે. આ સમયે દવાઓ પણ મોંઘી બને તે શક્ય છે.

બ્રેકિંગ ન્યૂઝ