અસર / ગુજરાતના વેપારીઓ ઉપર ચીનના કોરોના વાયરસની અસર: ચીન અને ભારત વચ્ચેના શિપમેન્ટ અટકી પડતા મુશ્કેલી

china coronavirus impact on Gujarati business

જીવલેણ વાયરસ કોરોના એ  ચીનમાં હાહાકાર મચાવ્યો છે. જેને કારણે ચીનના  ભારત જેવા પડોશી દેશો પણ ચિંતિત છે. ભારત સરકારે પણ કોરોના વાયરસ ની અસર ને કારણે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. લોકોને ચીનની મુલાકાત ટાળવા અપીલ કરી છે. આમ ચીનમાં  કોરોના વાયરસની વર્તાઈ રહેલી અસરની આડ અસર વાપીના ઉદ્યોગ પર પણ પડી છે. કોરોના વાયરસની કારણે ઉદ્યોગપતિઓ ચીન જવાનું ટાળી રહ્યા સાથે જ ચીનથી આવતા અને જતા શિપમેન્ટ પણ અટકી ગયા છે જેથી ચીન થી વાપી ના ઉદ્યોગો ને મળેલા મોટા ઓર્ડર પણ અટક્કી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ