વેપાર / ચીનમાં કોરોનાને કારણે ફેબ્રીક્સ સહિતના ધંધા ઉપર માઠી બેઠી પણ અમદાવાદને 1500 કરોડનો ફાયદો

china coronavirus effect febexa exhibition amdavadi businessmens 1500 crores profit

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ચીનના ઉદ્યોગોની પણ માઠી બેઠી છે. કાપડ બજારમાં ફેબ્રિક્સમાં લગભગ વૈશ્વિક લેવલે અવ્વલ ચીન હાલ કોરોનાને કારણે ધંધામાં અસર નથી આપી શકતું જેને પરિણામે આનો સીધો ફાયદો અમદાવાદના ફેબ્રિક્સના વેપારીઓને થઈ રહ્યો છે. ગાંધીનગરમાં આમ તો ચીનના વેપારીઓ મેદાન મારી જતા હતા પરંતુ હાલ કોરોના વાયરસને પગલે તેમને આમંત્રણ મળ્યુ નથી જેને પરિણામે અમદાવાદના વેપારીઓને ફાયદો થશે.

બ્રેકિંગ ન્યૂઝ