દાવો / ચીનમાં ગયા વર્ષના આ મહિનાથી કોરોના ફેલાયેલો હતોઃ ડિસેમ્બર સુધી છુપાવી વાત

china coronavirus august positive america

અમેરિકા અને તેના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચીન પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે કે, ઘાતક કોરોના વાઈરસને વુહાનની એક લેબમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને ચીને સંક્રમણ ફેલાયું હોવા છતાં પણ બાકીના દેશોને આ મહામારીની ગંભીરતા પ્રત્યે ચેતવ્યા નહીં. હવે હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, ચીનમાં ઓગસ્ટ મહિનામાં જ સંક્રમણ ફેલાયું હોવાના પુરતા પુરાવા છે. ચીને દુનિયાને કોરોના સંક્રમણની જાણકારી છેક ૩૧ ડિસેમ્બરે આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ