અસર / કોરાના વાયરસના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે ઘટાડો, જાણો કેવી રીતે

china corona virus crude oil india petrol diesel price

કોરોના વાયરસથી ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં કહેર મચી પડ્યો છે. ભારત સરકાર પણ આ વાયરસ અંગે એલર્ટ થઈ છે. આ અંતર્ગત ભારતમાં 96 વિમાનના 20 હજાર મુસાફરોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ આરોગ્ય પરીક્ષણોમાં કોઈ પણ વ્યક્તિ કોરોના વાયરસથી પીડિત હોવાનું જાણવા મળ્યું નથી.

બ્રેકિંગ ન્યૂઝ