કોરોના વાયરસ / ચીનમાં કોરોના રિટર્ન્સ : ફ્લાઈટ્સ રદ્દ, સ્કૂલો બંધ અને આ જગ્યાઓ પર ફરી લાગ્યું લોકડાઉન

china corona school close flight cancel lockdown detail

ચીનમાં નવા કોરોનાના કેસ મળતા ફ્લાઈટ રદ્દ કરવામાં આવી રહી છે. અનેક વિસ્તારોમાં સ્કૂલ બંધ થઈ રહ્યા છે અને કેટલીક જગ્યાઓ પર ફરી લોકડાઉન પણ લગાવાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ