સીનાજોરી / અમેરિકાના ચીનની સેના પરના રિપોર્ટથી ઉશ્કેરાયુ ચીન, કહ્યું અમેરિકા વિશ્વ શાંતિ માટે મોટો ખતરો

china claims that US the biggest threat to world peace

ઉપરથી ચોર કોટવાલને ડંડે જેવી સ્થિતિ સર્જાઈ છે. જે પોતે પડોશી દેશોની ઉશ્કેરવાનું કામ કરી રહ્યું છે. જેની પોતાની નિયતમાં ખોટ છે તેવી ચીન અમેરિકા પર પ્રહારો કરી રહ્યો છે. તેણે અમેરિકાને વિશ્વ શાંતિ માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ