પડકાર / વુહાન નહીં પણ અહીંથી ફેલાયો હતો કોરોના વાયરસ, ચીની દાવાને વૈજ્ઞાનિકે આપ્યો પડકાર

china Claim Coronavirus Was First Spread From Italy Not Wuhan Scientist Rubbished

ચીને દાવો કર્યો છે કે કોરોના વાયરસ વુહાન શહેરમાં ફેલાયો તે પહેલાં ઈટલીમાં ફેલાઈ ચૂક્યો હતો. તેઓએ એ દાવો પણ કર્યો કે કોરોના વુહાનથી ફેલાયો છે પણ આ આરોપ ખોટો સાબિત થયો છે. ચીની પ્રવક્તાના કોરોના અધ્યયન સાથે જોડાયેલા આ દાવાને વૈજ્ઞાનિકોને ખોટા ઠેરવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ