મહામારી / ત્રીજી લહેર આવી ગઈ, લોકડાઉન લાગુ, ઓમિક્રોનની એન્ટ્રી બાદ કડક પ્રતિબંધ લાગુ પાડ્યા આ દેશે, દુનિયામાં પ્રથમ

china china coronavirus omicron latest updates fresh lockdown in zhejiang

ચીનમાં કોરોના વાયરસ પગપેસારો કરી રહ્યો છે. ઓમિક્રોનના 73 કેસ આવ્યાં બાદ ચીનના ઝેજિયાંગ વિસ્તારમાં ફરી લોકડાઉન લગાડી દેવાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ