કુટનીતિ / મહા'સત્તા પરિવર્તન' બાદ પણ આ મુદ્દાઓ પર ચીનની વધી ચિંતા, રાહત આપવાના મૂડમાં નથી બાયડન!

china cautious over biden nominees china us relation tough rhetoric

જો બાયડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની ગયા છે. બુધવારે તેમણે અમેરિકન સાંસદના પરિસરમાં પદ અને તેની ગોપનીયતાના શપથ લીધા. જો બાયડેનની સાથે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા. કમલા હેરિસ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનનારા પહેલા મહિલા છે. ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા પરથી હટતાની સાથે અનેક દેશો સાથેના સંબંધો બદલાવાનો ક્યાસ લગાવાઈ રહ્યો છે. જો કે ચીનના અનેક વિશેષજ્ઞોનું માનવું છે કે બાયડનના આવ્યા બાદ ચીન અને અમેરિકાની વચ્ચે સંબંધોમાં અનેક મોટા ફેરફાર નથી થવાના.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ