અવળચંડાઈ / લદ્દાખમાં ફરી તણાવ : ભારતીય સીમામાં ઘૂસેલા પોતાના સૈનિક મુદ્દે ચીને કહ્યું, ‘તાત્કાલીક છોડો...’

china calls for immediate return of pla soldier held by indian army ladakh lac

શુક્રવારે એક ચીની સૈનિક ભારતીય સીમામાં ઘૂસી આવ્યો હતો. જેને ભારતીય સેનાએ ઝડપી પાડ્યો છે. હવે આ સૈનિકને તાત્કાલીક પાછો કરવાની માંગ ચીને કરી છે. ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે ચીની સૈનિક એલએસી પાર કરી ભારતીય સીમામાં આવ્યો હતો. જેને પૂર્વી લદ્દામાં પૈંગોંગ ત્સોના દક્ષિણી તટ પર ભારતીય સેના દ્વારા પકડવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ