ચિંતાજનક / કોરોના બાદ ચીનમાં ફેલાઈ વધુ એક મહામારી, લાદવામાં આવી ઈમરજન્સી

china bubonic plague pandemic spreads after coronavirus emergency imposed

ચીનમાં કોરોના બાદ હવે બ્યૂબોનિક પ્લેગ ફેલાઈ રહ્યો છે. જેમાં દેશના દક્ષિણ- પશ્ચિમ ભાગમાં કટોકટી લગાવી દીધી છે. મનાઈ રહ્યું છે કે એક 3 વર્ષનો બાળકો પ્લેગની ઝપેટમાં આવી ગયો છે. આ બાળક ચીનના યૂન્નાન પ્રાંતના મેંઘાઈ કાઉન્ટીમાં રહે છે. ચીનમાં છેલ્લા અઠવાડિયાથી પ્લેગના ફેલાવાનો મામલો સામે આવ્યો છે. જોકે તેની ખરાઈ રવિવારે થઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ