રેકોર્ડ / મુકેશ અંબાણીને ચીનના બિઝનેસમેને પછાડ્યા, એશિયામાં સૌથી વધુ ધનિક હવે આ વોટર કિંગ

china bottled water king dethrones mukesh ambani as  asia richest person

મુકેશ અંબાણીને પાછળ રાખીને ચીનના વોટર કિંગના નામે ઓળખતા કારોબારી ઝોંગ શાનશાન એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ચૂક્યા છે. તેમની નેટવર્થ આ વર્ષે 70.9 અરબ ડોલર વધીને 77.8 અરબ ડોલર થઈ ચૂકી છે. તેઓએ ચીનના સૌથી અમીર વ્યક્તિ અલીબાબાના જૈક માને પણ પાછળ છોડી દીધા છે. શાનશાન બોટલ વાળું પાણી અને કોરોનાની વેક્સીનના બિઝનેસ સાથે જોડાયેલા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ