વિવાદ / લદાખમાં તણાવ વચ્ચે ચીને હિમાચલ પ્રદેશની સરહદ પાસે કરી નાખ્યું આ કામ !

china border road construction in himachal pradesh

છેલ્લા ઘણા સમયથી લદાખની સીમા પર ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. ભારતીય સેનાની શૂરવીરતા અને કટિબદ્ધતાને જોતા ચીન ધીમે ધીમે લદાખ પરથી પાછળ હટી રહ્યું છે પરંતુ હવે એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને હિમાચલ પ્રદેશની સરહદ નજીક સડક નિર્માણ કરી લીધું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ