સ્વીકાર / US પાસેથી 'મહાસત્તા'નો તાજ છીનવાની નથી અમારામાં તાકાતઃ ચીન

China believed that he did not have the strength that he could take replace us as boss of World

ચીને એ અંગે સ્પષ્ટતા કરી દીધી છે કે અમેરિકાની સાથે છેલ્લાં કેટલાંય સમયથી ચાલી રહેલ આ ટ્રેડ વૉરથી તે પાછળ નહીં હટે. ચીને કહ્યું કે, તેમની ન તો કોઇ ઇચ્છા છે અને ન તો તેમની પાસે એટલી તાકાત છે કે તેઓ અમેરિકા પાસેથી બોસનો હોદ્દો છીનવી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ