બેજિંગ / ચીનમાં ફરી ફૂટ્યો કોરોના બોમ્બ, કેટલાક શહેરોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ, કેસોની સંખ્યા હજારોમાં

china beijing shuts parks museums

ચીનની રાજધાની બીજિંગમાં કોરોનાના કેસો દરરોજ વધી રહેલા છે. ત્યાંની સરકાર શહેરોની હાલત જોઇને લોકોને ઘરની અંદર રહેવા મજબૂર કરી રહી છે. વિકેન્ડમાં કોરોનાથી 3 લોકોની મોત પણ થઇ હતી.

બ્રેકિંગ ન્યૂઝ