લાલ 'નિ'શાન

કોરોના વાઇરસ / ચીનમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે 6 દિવસમાં 1000 બેડની હૉસ્પિટલ કરી દીધી તૈયારમાત્ર 6 દિવસમાં હોસ્પિટલ તૈયાર 

China begins immediate construction of 1000 bed hospitals amid corona virus threat

શું તમે સાંભળ્યું છે કે, માત્ર છ દિવસમાં કોઈ એક હજાર બેડની હોસ્પિટલ ઉભી કરી દે અને તેમાં સારવાર પણ શરૂ થઈ જાય ? સાંભળવાની વાત તો દૂર પરંતુ અમારી વાત સાંભળતા પણ તમને અજીબ લાગતું હશે. પરંતુ આવું જ કાંઈક ચીને કરી બતાવ્યું છે. જ્યાં માત્ર 6 દિવસમાં 1 હજાર બેડની હોસ્પિલ ઉભી કરી દેવાઈ છે. પરંતુ કેવી રીતે શક્ય છે તે જાણો!

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ