આધુનિક જગતમાં મોબાઈલ જાણે રોટી કપડાં મકાનની જેમ જ જીવન જરૂરિયાતની વસ્તુ બની ગયો છે ત્યારે હવે તો નાના બાળકો પણ મોબાઈલનાં દિવાના થઈ રહ્યા છે ત્યારે મોબાઈલનાં વધુ પડતાં વપરાશનાં ઘણા બધા નુકસાન પણ છે. નાના બાળકો હવે ઑનલાઇન રમતોમાં જ રચ્યા પચ્યા રહે છે ત્યારે ચીને પોતાના દેશનાં બાળકો પર ઓનલાઈન ગેમિંગને લઈને કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે ત્યારે વધુ વિગત માટે જુઓ EK VAAT KAU