રણનીતિ / ભારતને વધુ એક ઝટકો, ચીને નેપાળ બાદ બાંગ્લાદેશને પોતાની તરફ કરવા ચાલી આ ચાલ

china bangladesh ties china to give 1 billion dollar loan to bangladesh

બાંગ્લાદેશ હંમેશા ભારતનુ વિશ્વાસપાત્ર મિત્ર રહ્યું છે. પરંતુ હવે ત્યાં ચીનની આહટ સંભળાઈ રહી છે. નેપાળ બાદ હવે ચીને બાંગ્લાદેશને પોતાની આર્થિક મદદથી લોભાવવાનો પ્રયાસ શરુ કરી દીધો છે. બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટમાં જણાવ્યાનુંસાર ચીન બાંગ્લાદેશની નદી પરિયોજનાઓ માટે 1 અરબ ડોલરની લોન આપી રહ્યુ છે. એટલા માટે આ ચિંતાજનક છે કેમ કે ભારત - બાંગ્લાદેશની વચ્ચે નદીના પાણીની વહેંચણીને લઈને સમજૂતી થઈ શકી નહોંતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ