અવળચંડાઈ / ગલવાનમાં પીછેહઠ કરવા મજબૂર ચીન હવે લદ્દાખના આ વિસ્તારમાં મોર્ચો ખોલી રહ્યું છે

china attempts to open new front in ladakh depsang inputs confirm movement on ground

પૂર્વ લદ્દાખના કેટલાક નવા ભાગોમાં ચીન દ્વારા મોબિલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. આ સંકેત છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દૌલત બેગ ઓલ્ડિ (ડીબીઓ) અને ડેપસાંગ સેક્ટરમાં નવો મોરચો ખોલી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ