ઘટસ્ફોટ / ચીનની ફરી અવળચંડાઇ, ભારત-ભૂતાન ટ્રાઇ-જંકશન નજીક કરી રહ્યું છે આવું કામ

china army building heliport at tri junction of india

ભારત સામે ચીનની આક્રમકતા લદાખ સુધી મર્યાદિત નથી, પરંતુ તે ભારતને ચારે બાજુથી ઘેરી લેવાના વ્યર્થ પ્રયાસો પણ વારંવાર કરી રહ્યું છે. આજરોજ ફરી ચીની સૈનિકોની ઘુસણખોરીને લઇને મોટા સમાચાર આવ્યા ત્યારે ફરી એકવાર ઓપન સોર્સ સેટેલાઇટ ફોટોગ્રાફ્સમાં ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ