લોકોમાં રોષ / ચીનમાં કેમ લાગી રહ્યા છે આઝાદીના નારા? આ કારણે રસ્તા પર ઉતરી ભીડ, જિનપિંગ સામે જોરદાર ગુસ્સો

china anti ccp and xi jinping slogans raised in shanghai and other cities against covid protocol

ચીનમાં શનિવારે રાત્રે શાંઘાઈ સહિત ઘણા શહેરોમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જેના વિરોધમાં લોકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ