CORONAVIRUS / કોરોના વાયરસના પીડિતોની જાણકારી મેળવવા ચીને કરી ગજબ જાહેરાત

China announces price for declaring corona virus patience

ચીને કોરોના વાયરસના જાણકારી આપનાર પીડિતોને ઇનામ આપવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસના સંક્રમણનું કેન્દ્ર ગણાતા હુબેઇ પ્રાંતમાં સરકારે સંક્રમણની જાણકારી આપનાર દર્દીઓને 10000 યુઆન એટલે કે 1 લાખ રૂપિયા જેટલું ઇનામ આપવાની વિચિત્ર જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ