શિક્ષણ / ચીનમાં MBBS ભણવા જતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે આવ્યાં ખરાબ સમાચાર

china allow only 45 colleges teaching mbbs in english

ચીનમાં એમબીબીએસ (MBBS)નો અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓએ હવે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. અહીંના શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, ચીનની 200થી વધુ મેડિકલ કૉલેજોમાંથી ફક્ત 45 કૉલેજો અંગ્રેજીમાં એમબીબીએસ ભણાવી શકશે. આ સિવાય અન્ય તમામ કૉલેજોમાં એમબીબીએસને ચાઈનીઝ ભાષા મેન્ડરિનમાં ભણાવવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ