ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ષડયંત્ર / ચીને કોરોના વાયરસના શરુઆતના સેમ્પલ નાશ કર્યા હતા, ચીનના આ ઉચ્ચ અધિકારીએ ઘટસ્ફોટ કરતા કહ્યું કે...

china admits destroying early coronavirus samples

ચીને સ્વીકાર્યું છે કે તેણે કોરોના વાયરસના શરુઆતના નમૂનાઓનો નાશ કર્યો હતો. અમેરિકા પહેલાથી ચીન પર આરોપ લગાવી રહ્યું છે. ગયા મહિને યુએસના વિદેશ પ્રધાને દાવો કર્યો હતો કે ચીને વાયરસના નમૂનાઓનો નાશ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ