coronavirus / ચીનમાં 18 સપ્ટેમ્બર 2019ના રોજ કોરોના પર શું થયું હતું ? થયો ચોંકાવનારો ખુલાસો

china 18 september 2019 coronavirus wuhan covid19

આ વાત 18 સપ્ટેમ્બર 2019ના રોજની છે. બપોરે વુહાનના તિઆન્હે એરપોર્ટના કસ્ટમ ઓફિસમાં એક ઇમરજન્સી મેસેજ આવ્યો. મેસેજમાં જણાવામાં આવ્યું કે લેંડ કરનારી ફલાઇટમાં એક પેસેન્જર બિમાર છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારબાદ એરપોર્ટનો સ્ટાફ ઇમરજન્સી મોડ પર આવી ગયો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ