OMG / કંપનીએ ભૂલથી કર્મચારીને આપી દીધી રૂ.1.4 કરોડ સેલેરી, પછી કર્યું એવું કે મેનેજમેન્ટ થયું પરેશાન

Chile company employee get 286 month salary of 1.4 crore then he denied to give back

ચિલીની એક કંપનીના કર્મચારીના ખાતામાં 43 હજાર રૂપિયાને બદલે 1.42 કરોડ રૂપિયા જમા કરી દીધા હતા. કંપની ખબર પડી પછી કર્મચારીને પરત કરવા માટે કહ્યું ત્યારે કર્મચારીએ આવું કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ