ચૂંટણી / ભાજપની સભામાં ભીડ દર્શાવવા બાળકોનો સહારો લેવાતા સર્જાયો વિવાદ

Children's support to show a crowd in BJP's meeting

આજરોજ પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો પાટણના વિવિધ ગામોમાં ચૂંટણી પ્રચાર હતો. જેમાં તેઓની પાટણ તાલુકાના બાલીસણા ગામે ચૂંટણી સભા નો કાર્યક્રમ ભાજપના આગેવાન કાર્યકરો દ્વારા યોજવામાં આવ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ