વેક્સિનેશન / ભારતમાં 12 વર્ષથી નાના બાળકોને વેક્સિન આપવાના મૂડમાં નથી સરકાર, નવા નિયમો જાહેર કરવાની તૈયારી: સૂત્ર

children younger than 12 years will not get the vaccine new guidelines for vaccination will come soon

દેશમાં કોરોનાના કેસો લગભગ નહીંવત થયાં છે, જેની પાછળ મોટા પાયે વેક્સિનેશન પણ ક્યાંકને ક્યાંક જવાબદાર છે, ત્યારે બાળકો માટેની વેક્સિનને લઈને પણ હાલમાં એક મોટા સમાચાર આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ