કોરોના સંકટ / કોરોના વેક્સીન માટે બાળકોએ હજુ પણ જોવી પડશે એક વર્ષ સુધી રાહ, આ છે કારણ

children will have to wait for one year for the coronavirus vaccine

કોરોના વેક્સીનને લઈને જાણકારોનું માનવું છે કે હાલમાં જે વેક્સીન આવી છે તે બાળકો માટે સુરક્ષિત છે તે માની લેવું મુશ્કેલ છે. દવા કંપનીઓએ તેમના માટે અલગથી ટ્રાયલ શરૂ કરવાનું રહેશે. જો કે બ્રિટને ફાઈઝર બાયોએનટેકની વેક્સીનને માટે આ વિકલ્પની સાથે અનુમતિ આપી છે કે તેને ઈમરજન્સીમાં ઉપયોગ કરી શકાશે. બાળકોએ વેક્સીન માટે 2021ના અંત સુધી રાહ જોવી પડે તેમ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ