શોધ / કોરોના વાયરસ પર સ્ટડીમાં દાવો, નાના બાળકોમાં 100 ગણા વધારે હોઈ શકે છે વાયરસ

Children under 5 carry 'higher levels of coronavirus in their nose than adults', study suggests

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં લોકો સંક્રમિત થઇ રહ્યા છે. નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના લોકોને આ વાયરસ પોતાનો શિકાર બનાવી રહ્યો છે ત્યારે નાના બાળકોમાં કોરોના વાયરસને લઈને એક નવી શોધ કરવામાં આવી છે. આ શોધમાં સામે આવ્યું છે કે નાના બાળકો નાકમાં પુખ્ત વયના દર્દી કરતા વધુ વાયરસ હોય છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ