ગંભીર સમસ્યા / જે જિલ્લામાં સરકારે કરોડોના ખર્ચે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બનાવ્યો એ જ જિલ્લામાં સૌથી વધુ કુપોષણ

Children Nutrition Park Narmada district Malnutrition gujarat

રાજ્યના મધ્યમાં આવેલો નર્મદા જિલ્લો જ્યાંથી મા નર્મદા આખા રાજ્યને પાણી પહોંચાડે છે. નર્મદા જિલ્લો જાતભાતના કરોડોના ખર્ચ સરકાર લોકો માટે કરે છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક સહિત અનેક પાકો અહીં પણ છે. તેમ છતાં આ જિલ્લામાં કુપોષણ સૌથી મોટો મુદ્દો બન્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ